જાગો! સાંભળો! કોઈ આપણને પોકારી રહ્યું છે,
“तू चल, तू खुदकी खोजमे निकल..”
https://www.youtube.com/watch?v=FHFVEuzDasc
મનમાં ઘવાયેલી લાગણીઓ, સહન કરેલા અત્યાચારો જાણે બળવો પોકારી રહ્યા છે. મૌન ચિત્કારો જોર શોરથી પોકારી રહ્યા હોવાનો અહેસાસ થાય છે: “और नहीं, बस और नहीं, गमके प्याले और नहीं..” અને ત્યારે અંદરથી એક અવાજ ઉભરતો સંભળાય છે:
“तू चल, तू खुदकी खोजमे निकल,
तेरे वजूद्की समयको भी तलाश है.
तू चल...”
આ અવાજ આપણને ઊભા થઈને, હાથમાં મશાલ લઈને, બધાને સાથે લઈને અન્યાયો સામે લડવા, જે સાચા છે એમને જીત અપાવવા આપણા હૈયામાં જે જુસ્સો ભરી દેશે એને જાળવી રાખજો. હવે પછી, ૨૦૧૯ સુધી આપણે આ પ્રેરણાદાયક અવાજને સાંભળતા રહેવાનું છે. મન મક્કમ કરવાનું છે અને મચ્છરોના ઝૂંડમાં ફૂટી નીકળેલા મચ્છરોનો નાશ કરવાનો છે. તો ચાલો આપણે સહુ એક થઈને, એક અવાજે દેશની દોરી એમના હાથમાં જ સોંપીએ જેમણે આપણને માથું ઊંચું કરીને જીવવાનો મોકો આપ્યો છે.
જમણે આઝાદી અપાવેલી એ સાચા ગાંધીને તો કોઈએ ગોળીથી ઉડાવી દીધેલા. પછી શરુ થયેલો ખોટા ગાંધીઓનો દૌર. એમની સાથે ઘણા સત્તાના ભૂખ્યા પક્ષોએ પોતાનું અસ્તીવ્ત પ્રકાશેલું. ૫૦ વર્ષોમાં દેશને પાયમાલીની જે ઊંડી ખીણમાં એમણે ધકેલેલો તેમાંથી છેલ્લા ૪ વર્ષોમાં આપણે માંડ બહાર આવી શક્યા. આપણા દેશને ખીણમાંથી બહાર લાવીને ઈશ્વરના એક મસીહાએ એટલી ઊંચાઈએ મૂક્યો કે આખી દુનિયામાં આજે આપણી પ્રગતિની ચર્ચાઓ થાય છે. દેશનો GDP growth વધી રહ્યો છે. સમગ્ર દેશમાં infrastructure હરણફાળે પ્રગતિ કરી રહ્યું છે.
સત્તા અને ખુરશી સિવાય બીજું કંઇ પણ જેમને દેખાતું નથી એવા સત્તા-લોલૂપોના ઘણા પક્ષો પોતાના જ સ્વાર્થ માટે ફરી પાછા દેશને ઊંડી ખીણમાં નાખવાની પેરવીમાં ડૂબેલા છે. ભ્રષ્ટાચારમાંથી કોઈને બહાર નથી આવવું. એક વાર સત્તા પર આવે પછી જાત, જાતના કૌભાંડ કરવાનું લાઈસન્સ ક્યારે મળી જાય એની પેરવીમાં એ બધા વ્યસ્ત છે. ‘અનામત’ના બૂમરાણ હેઠળ લોકોને પોતાના હિત જ સ્થાપિત કરવા છે, પછી ભલે લાયકાત હોય કે નહીં. જેઓ સાચા હક્ક્દાર છે, તેઓ બિચારા લાયક હોવા છતાં અસફળ રહીને નિરાશા અને અન્યાયની ગર્તામાં ધકેલાઈ જાય છે. ‘રાજ્ય-બંધ’, ‘ભારત-બંધ’ આવા બધા બંધ પાછળ અસામાજિક તત્વો ખુલ્લે ચોક સાર્વજનિક અને નાગરિકોની માલમત્તાને નુકસાન પહોંચાડી રહ્યા છે. નિર્દોષ લોકોને કેટલાં અન્યાયો થઈ રહ્યા છે, પણ સાંભળી, કોઈ આપણને જાગૃત થઈને પરિસ્થિતિને કાબૂમાં લેવા હૈયાના બારણાં ઠોકીને કહી રહ્યું છે:
“तू चल, तू खुदकी खोजमे निकल,
तेरे वजूद्की समयको भी तलाश है.
तू चल...”
જાગો! જાગો! તમારી જરૂર છે, આપણી જરૂર છે આ સમયની માંગ છે, આ માતૃભૂમિની માંગ છે
આવો આપણે આ આખું પ્રેરણા ગીત યાદ કરી લઈએ અને ગાતા જઈએ:
तू खुद कि खोज में निकल, तू चल
तू खुद की खोज में निकल
तू किस लिए हताश है, तू चल तेरे वजूद की
समय को भी तलाश है
समय को भी तलाश है
जो तुझ से लिपटी बेड़ियाँ
समझ न इन को वस्त्र तू .. (x२)
ये बेड़ियां पिघाल के
बना ले इनको शस्त्र तू
बना ले इनको शस्त्र तू
तू खुद की खोज में निकल
तू किस लिए हताश है, तू चल तेरे वजूद की
समय को भी तलाश है
समय को भी तलाश है
चरित्र जब पवित्र है
तोह क्यों है ये दशा तेरी .. (x२)
ये पापियों को हक़ नहीं
की ले परीक्षा तेरी
की ले परीक्षा तेरी
तू खुद की खोज में निकल
तू किस लिए हताश है तू चल, तेरे वजूद की
समय को भी तलाश है
जला के भस्म कर उसे
जो क्रूरता का जाल है .. (x२)
तू आरती की लौ नहीं
तू क्रोध की मशाल है
तू क्रोध की मशाल है
तू खुद की खोज में निकल
तू किस लिए हताश है, तू चल तेरे वजूद की
समय को भी तलाश है
समय को भी तलाश है
चूनर उड़ा के ध्वज बना
गगन भी कपकाएगा .. (x२)
अगर तेरी चूनर गिरी
तोह एक भूकंप आएगा
तोह एक भूकंप आएगा
तू खुद की खोज में निकल
तू किस लिए हताश है, तू चल तेरे वजूद की
समय को भी तलाश है
समय को भी तलाश है
लेखक – तनवीर ग़ाज़ी | Poetry: Tanveer Ghazi
સુખની પાછળ અમે કેટલું ભમ્યા?
આપણને કોઈ સુખોનો ખજાનો બતાવે તો એમાંથી આપણે એમને કેટલું આપીએ? સંસારમાં સુખો સસ્તાં કે દુ:ખો? બે માંથી સહેલાઈથી શું મળે?સંસારમાં સુખ અને આનંદ જેટલાં વહેંચાય એટલાં વધે છે. પણ દુ:ખો વહેંચાતાં હોય તે લેવા કેટલાં રાજી હોય છે?
કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?
ગઝલોમાંથી નીતરે છે ગમગીનીઓ શાને ?
ભાગ 3
બસ, એટલે જ નાવ ડૂબાવી દીધી અમે,
જ્યાં પહોંચવું હતું ત્યાં કિનારા નથી રહ્યા.
મરણની બાદ પણ હું રાહમાં રઝળું નહીં બેફામ,
કબરમાં એથી સહુએ લાશને પૂરી હતી મારી.
દિવસો જુદાઈના જાય છે
જન્મ્યાં હતાં આપણે ત્યારે હતાં કેટલાં ઉમંગો દિલમાં,
પણ જીવતાં ગયા જેમ, જેમ તેમ ગાયબ ઉમંગો થતાં ગયાં.
શું થાય છે, શું ખૂટે છે, શાનું દુ:ખ છે કોઈને સમજાવી ન શક્યા,
માત્ર એક કવિ, ગઝલકાર જ કરી શકે બયાન દુ:ખો જીવનના.
હવે તેઓ રહ્યા નથી
અમે એમને વળાવ્યા પણ નથી
હવે તેઓ રહ્યા નથી.
સદેહે અહીં, હાજર નથી.
શહેરથી, અટપટા લોકોના સમાજથી, પહેલેથી જ અમે દૂર હતા .
તેઓ આધ્યાત્મ માર્ગના યાત્રી હતા.
હું એમની પાછળ હતી. તેઓ મારા ગુરુ હતા.
સમાજથી દૂર હોવા છતાં તેઓ સાચા જનસેવક હતા.
નીતિ અને આધ્યાત્મના માર્ગે દુ:ખી જનોની સેવા કરતા.
કોરોનાની આ મહામારીમાં કેટલાં ય ને હોસ્પીટલમાં મૂકી આવતા.
નામાવલી માં થી નામ-શેષ થઇ રહેલાં નામો
અગાઉના સમયમાં લોકોના બોલવામાં અને વાતચીતમાં એકબીજાના સન્માન નો અને વિવેક ભાવનાનો વિશેષ ખ્યાલ રાખવામાં આવતો. આ વિવેક ભાવના જાળવવા નામ ની પાછળ ‘લાલ’, ‘રાય’, ‘કાંત’ અને ‘ચંદ્ર’ જેવા પૂર્તીકારક (suffix) શબ્દો વાપરવાની પ્રથા હતી.
{{commentsModel.comment}}