હૃદય સ્પર્શ
Hridaya Sparsh
હૃદય સ્પર્શની વેબ-ભૂમિ પર લેખક હરીશ પંચાલ (‘હૃદય’) આપ સહુનું હાર્દિક સ્વાગત કરે છે.
અહીં જીવનની ઘટમાળમાં પરોવાયેલા સામાન્ય માનવીઓના હૈયાંઓને સ્પર્શવાની વાત છે.વેદાંત મુજબ “આપણું શરીર આપણી ઓળખ નથી” એ સમજનો ઉલ્લેખ 'હૃદય-સ્પર્શ’ની નવલકથામાં અને બીજા લેખોમાં ગૂઢ રીતે લેખકે કર્યો છે. આ જન્મમાં આપણું શું ધ્યેય છે, એનું તારણ પણ બહુ ઓછા લોકોને મળ્યું હશે. આ એક જન્મ જ આપણી મુસાફરીની સીમા-રેખા છે એવું સમજીને આપણે જીવતા આવ્યા છીએ. આપણો આ દેહ પડશે પછીજે નવી સફર આગળ વધતી રહેવાની છે એ અંગેની સમજ વિકસાવવા માટે અને આપણા ભવિષ્યના અવતાર માટે વિચારવાનું અથવા એ માટેની કોઈ માનસિક, આધ્યાત્મિક અથવા કાર્મિક તૈયારી કરવાનું આપણે ભાગ્યે જ શરુ કર્યું હશે.
દુ:ખ, આઘાત, વ્યથા, જુદાઈ, અધુરપ, ખાલીપો, નિરાશા, જેવી વિષમ વેદનાઓ હૃદયના જે અંધારા ઓરડાઓ માંથી ઊઠે છે તે એ હૃદય છે, જે મેડિકલ ક્ષેત્રના કોઈ મશીન ઉપર જોઈ નથી શકાતું. છતાં આ હૃદયના અજ્ઞાત ખૂણામાંથી જન્મ લેતાં સ્પંદનોને અનુભવી શકાય છે.આવી પરિસ્થિતિઓમાં મનમાં શાંતિ, સમભાવ, ધૈર્ય આશા, આનંદ, ઊર્મિઓ અને શ્રદ્ધા રાખીને જીવનના ઉદ્દેશ તરફ કઈ જે રસ્તે આગળ વધી શકાય એ તરફ આંગળી ચીંધવા;અને આ જન્મની પેલે પાર પણ એક નવી સફર આપણી રાહ જુએ છે એ સંદેશ સહુ સુધી પહોંચાડવા લેખક હરીશ પંચાલે એક બહોળા સમુદાયના હૈયાં-સ્પર્શ કરવાનો નિર્ધાર આ website દ્વારા કર્યો છે. આ "હૃદય-સ્પર્શ.કોમ" website માં ચાર વિભાગોનો એક છત્ર હેઠળ સમાવેશ કર્યો છે:
Harish Panchal, the Author is pleased to invite you on the platform of www.Hriday-Sparsh.com
The underlined theme of this website is to reach out to people under the name of ‘Hriday-Sparsh’, which means ‘Touching Hearts’. When we are able to help someone in some kind of confusion, difficulty or some pressing issues we are inadvertently helping them to bring some degree of mental peace or give them some kind of relief. Such purpose of helping others to feel at ease can be achieved through counselling or reading some books or someone’s writings, which can throw some light on creating a deeper understanding. In several cases group discussions can also provide some insight based on someone’s experience with proven results.
We all at some turns on the roads of our lives have passed through hardships, difficult situations and tough times. Uncertainties of life can create fear in our minds. When we are overwhelmed by imaginary or potential consequences of something gone wrong, we may do something wrong or act inappropriately because we may have lost directions under pressure.
Hriday-Sparsh is providing a resting area with four arena:
(1). Life Led By Bhagvad Gita.
(2). Life Related Articles.
(3). Thoughts For Life.
(4). Spiritual Antidotes.
The fundamental goal of Hriday-Sparsh website is to help cleanse our inner self with thoughts-provoking Articles, Life related Thoughts and Spiritual Antidotes. When we take a walk on the roads of life with clear perception, fresh ideas, compassion we may find us walking on transformed path.